તમને કઈ યાદ નથી રહેતું તો યાદશક્તિ વધારવા અજમાવો આ દાદીમાના નુશખા

યાદશક્તિ : ( ૧ ) ચારોળી અને શિંગોડાં ખાવાથી યાદશક્તિ વધે છે . ( ૨ ) બદામનો ઝીણો ભૂકો કરી તેમાં સાકર અને ઘી મેળવી હલાવી રાત્રે રાખી મૂકવું . સવારે એ મિશ્રણનું , સેવન કરવાથી યાદશક્તિ વધે છે . o ( ૩ ) કોળાને છીણી કોળાપાક કરીને ખાવું . ( ૪ ) તરબૂચના બીની … Read more