સાદું મીઠું ખાવાનું મૂકીને આજે જ ચાલુ કરો સિંધાલુણ મીઠું ખાવાનું આરોગ્યના ફાયદા થશે

વધારે પડતું મીઠું ખાવું આરોગ્ય માટે નુકશાનકારક  છે પણ આ મીઠું થઈ છે તમારા માટે ફાયદાકારી જો ખાશો આ શીંધાલુણ મીઠું. આયુર્વેદ મુજબ સિંધાલૂણ સ્વાસ્થય માટે ખૂબ ફાયદાકારી છે. તેથી તો તેને સર્વોત્તમ મીઠું કહેવાય છે, જાણો તેના 7 ફાયદા.. 

1. સિંધાલૂણમાં આશરે 65 પ્રકારના ખનિક લવણ છે, જે ઘણા રોગોથી બચવામાં મદદરૂપ થાય છે. તેમજ તેનો એક સરસ ફાયદા આ છે કે પાચન માટે ફાયદાકારી છે. કારણ કે આ પાચક રસોના નિર્માણ કરે છે, તેથી કબ્જ પણ દૂર કરવામાં સહાયક છે.   

2. આ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં સહાયક છે, જેનાથી હાર્ટ અટેકની શકયતાને પણ ઓછું કરે છે. તે સિવાય હાઈ બ્લ્ડપ્રેશરને કંટ્રોલ કરવામાં પણ સિંધાલૂણ ફાયદાકારી હોય છે.   

3. તનાવ વધારે હોય તો સિંધાલૂણ સેવન કરવું લાભકારી હશે, આ સેરોટોનિન અને મેલાટોનિન હાર્મોંસનો સ્તર શરીરમાં બનાવી રાખે છે, જે તનાવથી લડવામાં તમારી મદદ કરે છે.   

4. માંસપેશીઓમાં દુખાવા અને એંઠન હોય પછી હાડકાઓથી સંકળાયેલી કોઈ સમસ્યા, સિંધાલૂણનો સેવન કરવાથી તમારી આ સમસ્યા ધીમે-ધીમે પૂરી રીતે સમાપ્ત થઈ જાય છે . 

5. પથરી સિંધાલૂણ અને લીંબૂ પાણીમાં મિક્સ કરી પીવાથી થોડા જ દિવસોમાં પથરી ઓળગવા લાગે છે. તેમજ સાઈનસના દુખાવાને ઓછું કરવામાં જ સિંધાલૂણ ફાયદાકારી છે.   

6. ડાયાબીટીઝ અને અસ્થમા અને આર્થરાઈટિસના દર્દીઓ માટે સિંધાલૂણનો સેવન ખૂબ લાભકારી હોય છે. આ શરીરમાં શર્કરાના સ્તરને નિયંત્રિત રાખવામાં પણ ફાયદાકારી છે.   

7. અનિદ્રા થતા પર સિંધાલૂણ અસરકારી છે, તેમજ ત્વચા એઓગો અને દંત રોગોમાં પણ તેનો પ્રયોગ કરાય છે. જાડાપણું ઓછું કરવા માટે પણ સિંધાલૂણનો પ્રયોગ કરવું બેસ્ટ ઉપાય છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *