ફૂલ ટેસ્ટી લચ્છા પરાઠા બનાવવાની રીત
ફૂલ ટેસ્ટી લચ્છા પરાઠા બનાવવા જરૂરી સામગ્રી: ૫-૬ નંગ બાફેલા બટાકા ૨ મોટી ચમચી ઝીણા સમારેલાં ધાણા ૨ મોટી ચમચી કાપેલો ફુદીનો ૧ મોટી ચમચી કાપેલું આદું ૧-૨ નંગ કાપેલું લીલું મરચું ૧ ચમચી ધાણાજીરૂ ૧ નાની ચમચી હાથમાં મસળેલો અજમો ૧/૨ ચમચી પાદરા સંચોરો ૧ ચમચી લાલ મરચું પાઉડર ૧ નાની ચમચી આમચૂર પાઉડર ૧ નાની ચમચી દળેલું જીરૂં સ્વાદ અનુસાર મીઠું ૧/૪ કપ ઝીણા સમારેલાં કાંદા … Read more