શિયાળાની ઋતુમાં માણો અડદિયાની મજા તો શીખી લો બનાવવાની રીત
અડદિયા એ ગુજરાતમાં શિયાળાની ઠંડીમાં માં ખવાતો લોકપ્રિય પાક છે, અડદમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે, આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું એક કઠોળ ગણવામાં આવે છે, વળી તેમાં ગરમ ગણાતા વસાણા પણ નાખવામાં આવે છે, માટે શિયાળાની ઋતુમાં તો અડદિયા ખાવા જ જોઈએ, તો ચાલો આજે આપણે અડદિયા બનાવવાણી રીત જાણીશું રીત 1: સામગ્રી:૫૦૦ ગ્રામ અડદનો […]
શિયાળાની ઋતુમાં માણો અડદિયાની મજા તો શીખી લો બનાવવાની રીત Read More »