કામમાં આવે તેવી 13+ કિચન ટીપ્સ

સ્ટીલની તપેલીમાં દૂધ ગરમ કરવાથી તળિયે દૂધ જામી જાય છે આમ સ્ટીલની તપેલીમાં દૂધ જામે નહિ એ માટે આટલું કરોસ્ટીલના તપેલાને પાણીથી ધોઈ દૂધ ગરમ કરવાથી તપેલીમાં દૂધ ચોંટશે નહીં. સૂરણને બાફી ઘીમાં સાંતળી ને ખાવાથી હરસમાં ફાયદો કરે છે. બાફેલું સૂરણ દહીં સાથે ખાવાથી પણ રાહત થાય છે. દાદર અને ખુજલીમાં રાહત મેળવવા માટે … Continue reading કામમાં આવે તેવી 13+ કિચન ટીપ્સ