ઘરમાંથી મચ્છર ભગાડવા માટે દેશી જુગાડ | પીતાંબરી વગર પિત્તળના વાસણો સાફ કરવા માટે | kitchen hacks
ઘરમાંથી મચ્છર ભગાડવા માટે દેશી જુગાડ | kitchen hacks શિયાળો આવ્યો એટલે ઠંડીમાં મચ્છરોનો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે મચ્છર કરડવાથી ઘણી બધી બીમારીઓ થઈ છે જો મચ્છરને ઘરમાંથી ભગાડવામાં આવે તો આ બીમારીઓથી બચી શકાય છે તો આજે અમે તમારી સાથે ઘરમાંથી મચ્છર ભગાડવાનો એક દેશી જુગાડ લઈને આવ્યા છીએ જે કોઈપણ નુકસાની વગર … Read more