ગાજરનું સ્વાદિષ્ટ અથાણું બનાવવાની રીત અચૂક વાંચજો

અથાણું આપણા ખાવાનો સ્વાદ બમણો કરી દે છે. ગાજરનુ અથાણુ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સાથે જ આ બનાવવામાં પણ ખૂબ સહેલુ હોય છે. સામગ્રી – અડધો કિલો ગાજર, લગભગ પાંચ ચમચી વાટેલી રાઈ, 1 ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, એક ચમચી લીંબુનો રસ, સરસિયાનુ અથવા જૈતૂનનુ તેલ, મીઠુ સ્વાદ … Read more