નાના બાળકના પેટમાં ગેસ થાય તો દવા નહીં કરો આ દાદીમાના ઘરગથ્થુ ઉપાય

નાના બાળકોને જો  ગેસની સમસ્યા વારંવાર થાય છે તો ગેસની તકલીફથી બાળકોમાં ચિડીયાપણું વધી જતું હોય  છે. નાના બાળકને ગેસના કારણે બેચેની રહેતી હોય  છે અને તેના કારણે તે પૂરતી ઊંઘ પણ કરી શકતા નથી. બાળકોની ગેસની સમસ્યાને કેટલાક ઘરગથ્થુ ઈલાજથી દૂર કરી શકાય છે. બાળકને ગેસ થય ત્યારે તેને ઓડકાર આવે તે જરૂરી હોય … Read more