શું કામ માસ્ક પહેરવા છતાં કોરોના ફેલાય છે? તમે જાણો છો? માહીતી વાંચો અને શેર કરો

શું કામ માસ્ક પહેરવા છતાં કોરોના ફેલાય છે? 1) માત્ર N95 માસ્ક 95% વાયરસ ફિલ્ટર કરે છે. પરંતુ તેની કિંમત વધુ હોવાથી લોકો વાપરતા નથી. અથવા રી યૂઝ/ધોઈને યૂઝ કરે છે જે ખોટું છે. તેની ક્વૉલિટી સંપૂર્ણ ભરોસાપાત્ર હોતી નથી. 2) વાલ્વ વાળું N95 માસ્ક : પહેરનારનો ઉચ્છવાસ ફિલ્ટર થયા વિના બહાર ફેંકે છે. જેથી … Read more