૩૦ કે ૩૫ વર્ષ પછી દરેકે શારિરીક શ્રમ ઓછો પરંતુ આ ખાસ વાતનુ ધ્યાન રાખવુ જરૂરી છે વાંચો અને શેર કરો
૩૦ કે ૩૫ વર્ષ પછી મોટાભાગના પુરુષો અને સ્ત્રીઓનો શારિરીક શ્રમ ઓછો અને જરૂરિયાતની કુલ કેલરી કરતાં ખોરાક વધારે હોવાને કારણે પેટ ઉપર ચરબી જામવા માંડે છે. ૧. તમારું વજન કેટલું હોવું જોઇએ ? ઊંચાઈ (સેમી) વજન (કિગ્રા.) ૧૫૦ થી ૧૫૫ ૫૭ થી ૬૧ ૧૫૫ થી ૧૬૦ ૬૨ થી ૬૯ ૧૬૦ થી ૧૬૫ ૬૯ થી … Read more