ઘરે કુકરમાં બનાવો પીઝાનો રોટલો અને વેજીટેબલ પીઝા

મોટા ભાગના લોકો પીઝા ઘરે બનાવે પંતુ પીઝા બેઇઝ એટલે કે પીઝાનો રોટલો દુકાનેથી લઈ આવે છે અને એ પણ મેંદાના લોટનો પંતુ આજે આપણે ઘઉંના લોટ ના ઇન્સ્ટન્ટ પીઝા ના રોટલા બનાવાની રીત શીખીશું . જે કુકર માં સરળતા થી બની જાય છે અને ઓવન માં પણ બનાવી શકાય છે. એક વાર તમે ઘરે … Read more