ઝટપટ નાયલોન ખમણ બનાવવાની રીત અચૂક વાંચજો અને શેર કરજો
નાયલોન ખમણ બનાવવા જરૂરી સામગ્રી : ચણાનો લોટ : ૨૫૦ gm, આદુ, મરચાની પેસ્ટ : ૧ ટી.સ્પુન, લીંબુ નાં ફૂલ : ૧ ૧/૨ ટી.સ્પુન, ખાવાનો સોડા [ સોડા બાઈકાર્બ ] : ૧ ટી.સ્પુન, તેલ : ૨ ટી.સ્પુન, મીઠું : સ્વાદ પ્રમાણે, ખાંડ : ૨ ટી.સ્પુન •વઘાર માટે : તેલ : ૨ ટે.સ્પુન, રાઈ : ૧ … Read more