ઘુટણનો ગમે એવો દુખાવો દુર કરી દેશે આ ઘરગથ્થુ ઉપાઇ

જ્યારે કોઈપણ માણસને ઘૂંટણનો દુ:ખાવો થાય ત્યારે આપણે તેની કોઇ ને કોઇ સારવાર તો કરતા જ હોઇએ છીએ, છતાં પણ ઘણીવાર રાહત મળતી નથી. તેનું એક કારણ આપણાં જૂતાં-ચંપલ પણ હોય છે. રોજિંદા જીવનમાં આપણે જે પ્રકારનાં શુઝ (ફૂટવેર, ચંપલ) પહેરીએ છીએ, એ ક્યારેક યોગ્ય પ્રકારનાં હોતાં નથી, જેથી તેની શોક એબ્સોપર્શન (વજન લેવાની) ક્ષમતા … Read more