ઘટેલા વજનને મેન્ટેઇન કરવાના તરીકા અચુક વાચજો અને શેર કરજો

શરીરે ચરબીના થર જામ્યા પછી ઊતારવા એક મુશ્કેલી છે , અને તેના કરતાં પણ મોટી સમસ્યા ઊતારેલા વજનને મેન્ટેઇન કરવાની છે . વજન ઊતાર્યા પછી તેને મેન્ટેઇન કરવા માટે કાળજી જરૂરી છે . સૌથી પહેલા તો વજન તેજીથી ઘટાડવાના પ્રયાસ કરવા નહીં મહિનામાં બે ત્રણ કિલો જેટલું જ વજન ઊતારવું જોઇએ . એક વાત મહત્વની … Read more