માર્કેટ જેવી એકદમ પાતળી અને ક્રિસ્પી ચીકી બનાવવાની રીત | chikki banavvani rit | winter recipe | dryfruit chikki
મગફળીની ચીકી બનાવવાની રીત | magafalini chiki banavvani rit મગફળીની ચીકી બનવવા જરૂરી સામગ્રી – સીંગદાણા 250 ગ્રામ, 250 ગ્રામ ગોળ, ઘી બે મોટી ચમચી, 5-6 વાટેલી ઈલાયચી સ્વાદ મુજબ. મગફળીની ચીકી બનાવવાની રીત – સીંગદાણાને સેકીને અધકચરા વાટી લો. ત્યારબાદ કઢાઈમાં ઘી ગરમ કરી તેમા ગોળને ઓગાળો. ગોળ ઓગળીને ફૂલવા માંડે કે તરત જ … Read more