હવે મલાઈમાંથી બનાવો ઘી , એ પણ એકવાર નહી બે બે વાર બનાવો ઘી…
આપણે દરેક લોકો મલાઈમાંથી ઘી તો બનાવતા જ હોઈએ છીએ, અને આપણે બધા જ લોકો એકવાર જ મલાઈમાંથી ઘી કાઢીને ફેંકી દઈએ છીએ. પરંતુ હવે એક જ મલાઈમાંથી ઘી બનાવો બે વાર…ઓછી મલાઈમાં વધુ ઘી બનાવી કરો તમે રસોડામાં ફાયદો જ ફાયદો. જરૂરી સામગ્રી : મલાઈ malai બનાવવાની રીત : તમે મલાઈમાંથી ઘી બનાવવું હોય … Read more