મેંદુવડા બનાવવાની રીત અચૂક વાંચજો અને દરેક લોકોને શેર કરજો

દરેક લોકોને મેંદુ વાળા ખુબ ભાવતા હોય છે સવાર સવારમાં એક પ્લેટ મેંદુવડા મળી જાય તો જલસા પડી જાય તો ચાલો આજે આપણે મેંદુવડા બનાવતા શીખીશું. મેંદુવડા બનાવવાની રીત અચૂક વાંચજો અને દરેક લોકોને શેર કરજોબનાવવા માટે જરૂરી સામગ્રી :- લીલા મરચા – 2 થી 3 નંગ , અડદની દાળ – 1 કપ કોથમીર – … Read more