અલગ અલગ સોસ બનાવવાની રીત
રેડ ચીલી સોસ બનાવવા માટે જરૂરી સામગ્રી: 100 ગ્રામ કાશ્મીરી લાલ મરચાં, 3/4 કપ લીંબુનો રસ, 2 ટીસ્પૂન જીરુ, ૨ ટી.સ્પૂન તેલ, 100 ગ્રામ તીખા લાલ મરચાં, ચપટી હિંગ, મીઠું સ્વાદાનુસાર રેડ ચીલી સોસ (red chilli) બનાવવા માટેની રીત: રેડ ચીલી સોસ બનાવવા માટે સૌપ્રથમ કાશ્મીરી મરચાં લો અને મરચાને સારા પાણીથી ધોઈ નાખો પછી મરચાના ડીટીયા કાઢી દો અને ત્રણથી … Read more