તમારી આંખોમાં નંબર નહીં આવે અપનાવો આ 15 પ્રાચીન નુસખા

0

સવારેઊઘાડાપગે લીલા ઘાસપર ચાલો અને રોજ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો આંખોની નબળાઈદૂર થશે અને આંખોના ચમા ઉતરશેપીસેલી બદામ , મોટી વરિયાળી અને સાકરને સરખી માત્રામાં લઈમિક્ષ કરી , રોજ એક ચમચીની માત્રામાં એક ગ્લાસ દૂધની સાથે રાતે સૂતી વખતે લો . આંખોની રોશની વધશે .ઠંડી કાકડી કે કાચા બટાકાની સ્લાઈસને કાપીને 10 મિનિટ આંખો ઉપર રાખો .

એક ચણાના ઘણા જેટલી કટકડીને શેકીને સો ગ્રામ ગુલાબજળમાં નાંખીને રોજ રાતે સૂતી વખતે ચાર – પાંચટીપાં આંખમાં નાંખવાથી નંબરદૂરથશે1 થી 2 ગ્રામ સાકર તથા જીરાનેટથી 5 ગ્રામ ગાયના ઘીની સાથે ખાવાથી તથા વિંડીપીપરને છાશમાં ઘસીને આંજવાથી રતાંધળાપણામાં ફાયદો થશેરોજ દિવસમાં ઓછામાં ઓછું બેવાર મોમાં પાણી ભરીને પોતાની આંખો ઉપર ઠંડાપાણીના છાલકજરૂર મારવી જોઈએ .લીંબુ અને ગુલાબજળને સમાન માત્રામાં મિક્ષ કરી એક – એક કલાકના અંતરાળે આંખોમાં નાંખવાથી આંખોને ઠંડક મળે છે . આંખો સાફ અને સ્વસ્થ રહેશે .દરરોજ એક ગ્લાસ પાણીમાં એક લીંબુ નીચોવીને પીવાથી આંખોની જ્યોતિ ઝડપથી વધે છે .

દ્રષ્ટિ સુધારવા રોજ આમળાખાઓ અને આમળાના પાણીથી આંખો ધુઓ અથવા આંખોમાં ગુલાબજળના થોડાં ટીપાં નાંખવાથી આંખો સ્વસ્થ રહેશે .આંખોને સ્વસ્થ રાખવા રોજ રાતે પગના તળિયા ઉપર સરસિયાના તેલથી માલિશ કરીને સૂવો .રૂના પૂમડાને ગુલાબજળમાં પલાળી એક કલાક આંખો પર રાખવાથી આંખોની ગરમી દૂર થશે

કાનપટ્ટી ઉપર ગાયના ઘીથી હળવા હાથે રોજ થોડીવાર મસાજ કરવાથી નબળી આંખોનું તેજ વધે છે .ત્રિફળાના ચૂર્ણને રાત્રે માટીનાં વાસણમાં પાણીમાં પલાળીને સવારેકપડાથી ગાળીને આંખો ધોવાથી આંખનું તેજ વર્ષોવર્ષટકે છે . સાથે જ નાક , કાનના બધાં રોગો દૂર રહે છે .

આંખોમાંથી પાણી પડવું , આંખો આવવી , આંખોની દુર્બળતા વગેરેમાં રાતે આઠબદામ પલાળીને સવારે પીસીને પાણીમાં મિક્ષ કરીને પીવો .કાંસાની વાટકીપર ગાયનું ઘીલગાવીને તેનાથીપગના તળીયા પર રોજ રાતે મસાજકરો , આંખો તેજસ્વી બનશે અને ક્યારેય નંબરનહીં આવે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here