ઓપરેશન વગર પથરીને તરત જ ઓગળીને બહાર કાઢવા ખાવી જોઈએ

0

પથરી બહુ કષ્ટદાયક રોગ છે. તે સામાન્યપણે 30થી 60 વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં થતી જોવા મળે છે અને સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં તેનું પ્રમાણ ચારગણું જોવા મળે છે. આજે ભારતના પ્રત્યેક 2000 પરિવારોમાંથી એક પરિવાક આ પીડાદાયક સ્થિતિથી પીડિત છે, પણ સૌથી દુખદ બાબત એ છે કે આમાંથી કેટલાક ટકા રોગી જ આનો સાચો ઇલાજ કરાવે છે. એલોપેથીમાં ઓપરેશન જ એક ઉપચાર છે. પણ ‘કળથી’ આ રોગની ખાસ દવા છે.ળથીને સંસ્કૃતમાં કુલ ત્થ, હિંદીમાં કુલથી, અંગ્રેજીમાં હોર્સગ્રામ (લેટિનમાં કોલીફોસ બ્લાઈફ્લોરસ કહે છે. કળથી કઠોળ વર્ગમાં આવે છે. આજથી પચાસેક વર્ષ પહેલાં ગામડામાં કળથી શાક તરીકે અઠવાડીયા માં એક બે વખત લોકોના ઘરોમાં બનતી હતી. તે અડદ જેવી હોય છે. જોવામાં લાલ રંગની હોય છે અને તેની દાળ બનાવી ને રોગીઓને આપવામાં આવે છે. કળથીને પથરીનાશક ગણાવ વામાં આવી છે. કિડનીની પથરી અને પિત્તાશયની પથરી માટે ફાયદાકારક ઔષધિ છે. આયુવર્વેદમાં ગુણધર્મ અનુસારકળથી માં વિટામિન એ હોય છે. તે શરીરમાં વિટામિન એની પૂર્તિ કરી પથરીને રોકવામાં મદદરૂપ બને છે. બજારમાં તે કોઇપણકરિયા ણા ની દુકાનમાં સરળતાથી મળી રહે છે. પ્રભાવ -કળથી ના સેવનથી પથરી તૂટીને કે ઓગળીને નાની થઇ જાય છે જેનાખી પથરી સરળતાથી મૂત્રાશયમાં જઇને પેશાબના માર્ગે બહારનીક ળી જાય છે. તેના સેવનથી પેશાબની માત્રા અને ગતિવધીજાય છે જેનાથી રોકાયેલા પથરીના કણ પર વધુ દબાણ પડવાને કા રણે તે નીચેની તરફ ખસીને બહાર થઇ જાય છે. ઉપયોગ –
1 સેન્ટીમીટરથી નાની પથરીમાં તે સફળ ઔષધિ છે. 25 ગ્રામ કળથીને 400 મિલીલીટર પાણીમાં દરરોજ સવાર સાંજ 50-50 મિલીલીટર લેવાથી પેશાબની સાથે પથરી નીકળી જશે. અલબત, આ પ્રયોગ શરૂ કર્યા પહેલા અને પછી તપાસ અચૂક કરાવો. પરિણામ સામે આવી જશે. તેને અન્ય દાળની જેમ પણ ખાઇ શકાય છે. કળથી 25 ગ્રામ લઇને મોટી-મોટી પીસી ને 16ગણા પાણીમાં રાંધો, ચોથા ભાગનું પાણી બાકી રહે એટ લે તેને ગળી લો. તેમાંથી 50 મિલીલીટર સવાર-સાંજ લેતારહો . આમાં થોડું સિંધાલૂણ નાંખીને ઉપયોગ કરો. પથરી ફરીથી ન થાય -જે વ્યક્તિને પથરી એકવાર થઇ જાય છે તેને તે ફરીથી થવાનું જોખમ રહે છે માટે પથરી નીકળી ગયા પછી પણ રોગી ઓએ કળથીનું સેવન કરતા રહેવું કળથીપથરીમાં અમૃતસમાન છે

  • 1. પેટમાં દુખાવો થવો.
  • 2. પેશાબ કરતી વખતે દુખાવો થવો.
  • 3. પેશાબ પીળો આવવો.
  • 4. પેશાબમાં વધુ દુર્ગંધ આવવી.
  • 5. પેશાબમાં લોહી આવવું.
  • 6. ઊલટી જેવું લાગવું

યુરિન ટેસ્ટઃ દુખાવાની ફરિયાદ હોય તો દર્દી ડોક્ટર પાસે જઈ સૌપ્રથમ યુરિન ટેસ્ટ કરાવી શકે છે. જો તેમાં બ્લડ કે ક્રિસ્ટલ મળે તો પથરીનાં લક્ષણ માનવામાં આવે છે. ત્યાર બાદ અલ્ટ્રા સાઉન્ડ કરવામાં આવે છે. આ ટેસ્ટની કિંમત 120-150રૂપિયા છે.અલ્ટ્રાસાઉન્ડઃ દુખાવાની ફરિયાદ પર દર્દીનો અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવે છે. મોટા ભાગના કેસોમાં અલ્ટ્રાસાઉન્ડમાં પથ રી દેખાય છે. તેની કિંમત 500થી 1000 રૂપિયા છે.સીટીસ્કેનઃ ઘણી વાર કબજિયાત, ગેસ કે પછી યોગ્ય રીતે અલ્ટ્રાસાઉન્ડ ન કરાવવાથી પથરી અલ્ટ્રાસાઉન્ડમાં દેખાતી નથી. ત્યારે સીટી સ્કેન કરવામાં આવે છે. તેની કિંમત 5000થી 8000 રૂપિયા છે.ન્યુક્લિયર સ્કેનઃ જો કિડની ખરાબ થઈ જાય તો ન્યુક્લિયર સ્કેન કરવામાં આવે છે. આ ટેસ્ટમાં જાણવા મળે છે કે, કિડની કેટલી ખરાબ થઈ છે. આ ટેસ્ટ દરેક જગ્યાએ થતો નથી. તેની કિંમત 6000થી 7000 રૂપિયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here