Showing 1 Result(s)
હેલ્થ ટીપ્સ

આદુના ફક્ત ફાયદા જ જાણતા હસો, આ લોકો માટે સાબિત થઈ શકે છે હાનિકારક વાંચો અને શેર કરો

આદુ વિટામિન એ, સી, ઇ અને બી-કૉમ્પ્લેક્સ વિટામિન્સ, મેગ્નેશિયમ, ફૉસ્ફોરસ, પૉટેશિયમ, સિલોકૉન, સોડિયમ, લોખંડ, ઝિન્ક, કેલ્શિયમ અને બીટા-કેરોટીન વગેરેનો સારો સ્ત્રોત ધરાવે  છે. આદુ કેટલાય સારા ગુણોની ખાણ છે અને તેને અલગ-અલગ રીતે પણ ઉપયોગમાં લઇ શકાય છે, પરંતુ તેનાથી વિપરીત કેટલીક જગ્યાએ આદું નુકશાનકારી પણ હોય છે. જાણો, આદું ક્યારે નુકશાનકારી સાબિત થઇ શકે છે. અચૂક વાંચજો આદુંનો ઉપયોગ …