દરેક મહિલાઓને કામમાં આવે તેવી 12+ ટિપ્સ અને ટ્રિક્સ

ગોડની ચાસણી તળિયે ચોંટે નહીં એ માટે આટલું કરો ગોળની ચાસણી બનાવતી વખતે વાસણમાં પહેલા  ઘીનો હાથ લગાડવાથી ચાસણી ચોંટશે નહીં.  દહીં વડા પોચા અને મુલાયમ બનાવવા માટેની ખાસ ટીપ્સ દહીં વડા બનાવતી વખતે અદડની દાળની પેસ્ટમાં થોડો રવો ભેળવીને ફીણીને વડા ઉતારવાથી વધુ મુલાયમ થાય છે.  પરાઠાને સ્વાદિષ્ટ અને નરમ બનાવવા માટે આટલું જરૂર … Continue reading દરેક મહિલાઓને કામમાં આવે તેવી 12+ ટિપ્સ અને ટ્રિક્સ