1. ગેસ સિલિન્ડર ખાલી થઈ ગયું?એક ભીનું કપડું લઈને સિલિન્ડરના નીચે રાખો સંપૂર્ણ ખાલી થશે ત્યાં સુધી ગેસ મળશે.
2. ફ્રિજમાંથી દુર્ગંધ આવે છે?> એક નાની કટોરીમાં કોફી પાઉડર રાખો અને તેને ફ્રિજ માં રાખો ફ્રિજમાંથી તરત જ તાજી સુગંધ આવશે.
૩. શૂઝ માંથી ગંદી દુર્ગંધ આવે?રાતે તેમાં લીમડાના પાન નાખો સવારે દુર્ગંધ ગાયબ.

4. વાસણ માં કાળા દાગ પડી ગયા?તેમાં બેકિંગ સોડા અને લીંબુ નાખીને ઉકાળો અને સાફ કરો એકદમ નવા જેવું વાસણ બની જશ.
5. જીવજંતુ ઘરમાં ઘૂસી જાય?રસોઈમાં લવિંગ રાખો જીવજંતુ દૂર ભાગી જશે.
6. મચ્છરો ત્રાસ વધી ગયો?> નાળિયેર તેલમાં થોડું કપુર મિક્સ કરીને શરીરે લગાવો મચ્છર નજીક પણ નહીં આવે.

ઘર માટે સરળ સ્માર્ટ ટીપ્સ1. ગેસ સિલિન્ડર લાંબો સમય ચાલેજો સિલિન્ડરમાં ઓછો ગેસ બાકી હોય તો તેના નીચે ભીનું કપડું મૂકો.ઠંડકથી અંદરનો ગેસ થોડો વધુ સમય સુધી ઉપયોગમાં આવશે.2. ફ્રિજમાં સુગંધ તાજી રાખોનાની વાટકીમાં કોફી પાવડર મૂકીને ફ્રિજમાં રાખો.કોફી અનિચ્છનીય વાસ શોષી લે છે અને તાજી સુગંધ આપે છે.3. જૂતા-ચપ્પલમાંથી દુર્ગંધ દૂર કરોરાત્રે અંદર લીંબુના પાન મૂકી દો.સવારે જૂતા તાજા લાગશે, દુર્ગંધ ઓછી થઈ જશે.4. વાસણના કાળા ડાઘ સાફ કરોબેકિંગ સોડા અને લીંબુ સાથે પાણીમાં ઉકાળો.પછી ધોઈ લો, વાસણ ચમકી ઉઠશે.5. જીવજંતુઓને દૂર રાખોરસોડામાં કે ખૂણામાં થોડા લવિંગ મૂકી દો.તેની સુગંધને કારણે નાના જીવજંતુઓ દૂર રહે છે.6. મચ્છરોથી બચોનાળિયેર તેલમાં કપુર મિક્સ કરીને શરીરે લગાવો.મચ્છરો નજીક નહીં આવે.

મિત્રો આ ઘરગથ્થુ તે તમે જરૂરથી અપનાવજો અને તમે જો બીજી કોઈ આવી ઘરગથ્થુ ટેક્સ રસોઈ ટિક કિચન ટિપ્સ કે હેલ્થ ટીપ મેળવવા માંગતા હોય તો અમારા facebook પેજ સાથે જોડાઈ જજો અને કમેન્ટ કરીને પણ જણાવજો જેથી કરીને અમે તમને પૂરી માહિતી આપી શકીએ