આંખની આંજણીની સમસ્યા દુર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

0

આંખની આંજણીની સમસ્યા આંખમાં આંગ્લી થવાની સમસ્યા દરેક ઉંમરના લોકોને થઇ શકે છે . તેમની આંખની પાંપત્રની નીચે અને ઉપર લાલ રંગના દાણા જેવું થઇ જાય છે . ભલે સમસ્યા જોવામાં નાની લાગે પરંતુ તેના કારણે આંખ માં દુખાવો વલન , ખંજવાળ , ખાંખમાંથી પાણી નીકળવાની સમસ્યા થાય છે . બેકરિયા ઉત્પન્ન થવાથી વિટામિન A , D ની ઉગ્રુપને લઇને તેમજ કજના કારણે થનારી આ સમસ્યાઓના કારણે આંખો માટે નુક્શાનદાયક હોય શકે છે , પણ લોકો નાની સમસ્યા સમજીને તેને ઇગ્નોર કરે છે . તો ઘણા લોકો તેના માટે ઘરેલું ઉપચાર કરે છે . સમયસર તેનો ઇલાજ કરવા પર તમારી આંખો સુરક્ષિત રાખી શકાય છે . તો આવો જોઇએ કેવી રીતે આંજણીની સમસ્યા ઘરેલું ઉપચારથી ૨-૩ દિવસમાં દૂર કરી શકાય . અાંખમાં આંજણીના લક્ષ g t * દુખાવો અને સૂજન ખાવવી આંખમાં પાણી નીકળવું આંખોમાં પપડી બની જવી ખંજવાળ સૈનાવવી અાંબલીના બીજ :

મખલીના બીજને બે દિવસ પાણીમાં પલાળી રાખો . તે બાદ તેને ચંદનની તેમ ઘસીને આંજણી પર લગાવો . આમ કરવાથી આંજણીની સમસ્યા ૨ દિવસમાં દૂર થઇ જશે તેમજ આંખોને રાહત મળે છે . હળદર પાણીને ગરમ કર્યા બાદ તેમાં હળદર મિક્સ કરો . તે બાદ તેમા કાપડ ભીનું કરો અને તેનાથી આજુબાજુ શેક કરો . દિવસમાં ત્રણથી ચાર વખત કરવાથી આંખમાં થયેલી આંજણીથી રાહત મળે છે , ામફળના પાન ૩ જામફળના ૪ પાન લઈને તેને પાણીમાં બરાબર ઉકાળી લો . તે બાદ તેને નવશેકુ થાય એટલે આંખો પર વૉક કરો .

દિવસમાં ૩-૪ આ રીતે કરવાથી તમારી આંખોને આરામ મળશે.તેમજ ઝડપથી આંજણીની સમસ્યામાંથી છૂટકારો મળશે . એલોવેરા જેલ : એલોવેરા જેલને દરરોજ આંજણી પર દિવસમાં ૩-૪ વખત લગાવો . તેને લગાવવાથી આંખોમાં દુખાવો , સુજન અને ફોલ્લી દૂર થઈ જશે . ત્રિફલા ચૂર્ણ : ૧/૨ ચમચી ત્રિફલા ચૂર્ણને સવાર – સાંજ ગરમ દૂધ સાથે સેવન કરો . જેથી આંજણીની સાથે – સાથે સ્વાસ્યની ઘણી સમસ્યાઓ દૂર થઇ જશે . સૌજન્ય સ્વાશય અને આરોગ્ય ટેલિગ્રામ અને ફેસબુક ચેનલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here