વર્તમાન સમયમાં જે કોઈ વૈકલ્પિક સારવાર છે તેમાં એક્યુપ્રેશર પણ ખૂબ અસરકારક છે , આ પધ્ધતિમાં હાથના અને પગના પંજાના ચોકકસ પોઈન્ટ પર ચોક્કસ પ્રકારે પ્રેશર આપીને સારવાર કરવામાં આવે આપણા શરીરમાં કેટલાક પોઈન્ટ ઉર્જાનું વર્ણન કરે છે જયારે આ પોઈન્ટ પર વજન આપવામાં આવે ત્યારે એન્ડોર્ફિન ઉત્પન્ન થાય છે, જે પીડાને ઓછી કરવાનું અને લોહી અને ઓકિસજનના પ્રવાહને વધારવામાં મદદરૂપ થાય છે .
જેથી જે – તે રોગની સારવાર શક્ય બને છે , એક્યુપ્રેશર માટે કુશળ વ્યક્તિની આવશ્યકતા છે .આ પદ્ધતિ દરેક રોગની સારવારમાં ઉપયોગી છે .ઉપરાંત કોઇપણ મેડિકલ સારવારની સાથે પણ આ પધ્ધતિનો ઉપયોગ કરી શકાય છે .
આમ છતાં ગર્ભવતી સ્ત્રીઓ , બ્લડ પ્રેશર જેવી બીમારીમાં નિષ્ણાતની સલાહુ લઇને સારવાર કરાવવી હિતાવહ છે , આ પધ્ધતિની કોઇ સાઈડ ઈફેક્ટ થતી નથી અહીં કેટલીક એવી ટીપ્સ આપીએ છીએ જેના દ્વારા સેલફ ટ્રીટમેન્ટ કરી તકલીફમાંથી છુટકારો મેળવી શકાશે , માથાનો દુઃખાવો * હથેળી પરના અંગુઠા આંગળી વચ્ચેના માંસલ અનેપોચા હિસ્સાને બીજા હાથના અંગુઠા વડે આપો જેનાથી માથાના દુઃખાવામાં રાહત થાય છે .- ……
પેટમાં ગરબડ હાથને કોણીએથી અંદરના ભાગે વાળીને કોણીની અંદરનો હિસ્સો દબાવવાથી પેટમાં ગરબડની તકલીફ થાય છે .
થાક લાગવો
હથેળીના મધ્યભાગ પર પ્રેશર આપો જેનાથી થાક લાગવામાં રાહત થશે .
* અંગુઠા અને આંગળી વચ્ચેનો પોઈન્ટ ખૂબ અગત્યનો છે . તેને પ્રેશર , આપવાથી માઇગ્રેન , દાંતનો દુઃખાવો , નેક પેઈન તેમજ કબષિાત દર થાય છે .
* પગના તળિયાનાં આ પોઈન્ટ કિડની પોઈન્ટ
એક્યુપ્રેશર આડ અસર વગરની અસરકારક સારવાર હાથ – પગના પંજાના તેમજ શરીરના ચોક્કસ પોઈન્ટ પર વિશેષ પ્રકારે પ્રેશર આપીને રોગની સારવાર કરવામાં આવે છે
કહેવાય છે , તેના પર પ્રેશર આપવાથી માથાનો દુ : ખાવો સહિત બીજા અનેક રોગમાં ફાયદો થાય છે .
* કાંડા પાસે આવેલ આ પોઈન્ટ પર અંગુઠા વડે પ્રેશર આપવાથી પાચનને લગતી સમસ્યા , પેટનો દુઃખાવો , પેટમાં ગરબડ , ઉલ્ટી વગેરે દૂર થાય છે .