વધુ ફળો – શાકભાજીથી કેન્સરના જોખમમાં ઘટાડો કરવા કલીક કરો અને વાંચો માહિતી

માનસિક આરોગ્ય અને આંતરડામાં રહેલા માઇક્રોઓર્ગેનિઝમ વચ્ચે સીધો સંબંધ ફળ – શાકભાજી આંતરડાના સારા , બેક્ટરિયામાં વધારો કરે છે : સ્ટડી તારપૂર પ્રમાણમાં ફળ અને શાકભાજી ખાવા આંતરડામાંના સારા \ ” બેક્ટરિયામાં વધારો કરવાનો એક સર્વોતમ માર્ગ છે . જે ચિતાને કન્ટ્રોલ કરી શકે છે તેવું એક નવા સ્ટડીમાં જણાવાયુ છે . મેડિકલ સ્ટડીના રિવ્યુમાં એવું જણાવાયું કે સંતુલિત આહારને વળગી રહેવાથી રોગના લક્ષણો પર સારી અસર પડે છે . સંશોધન કરનાર સંશોધકોએ જણાવ્યું કે વધારે પ્રમાણમાં ફળ અને શાકભાજી ખાવાથી પેટમાંના બેક્ટરિયામાં વધારો થાય છે જે ચિંતામાં ઘટાડો કરી શકવા સમર્થ છે . માનસિક આરોગ્ય , આંતરડામાં રહેલા માઇક્રોઓર્ગેનિઝમ વચ્ચે સીધો સંબંધ હોવાનું પણ સંશોધકોએ જણાવ્યું હતું . વધુ ફળો – શાકભાજીથી કેન્સરના જોખમમાં ઘટાડો વધુ ફળો અને શાકભાજી ખાવા સાથે આહારમાં ચરબીનું પ્રમાણ ઘટાડો તો મહિલાઓનું સ્તન કેન્સરથી થતાં મૃત્યુનું જોખમ ઓછું થઈ જાય છે . . સંશોધકોએ પo ooo મહિલાઓ ઉપર બે દાયકા સુધી કરેલા અભ્યાસને આધારે આ તારણ કાઢ્યું છે . સર્વેમાં સામેલ મહિલાઓમાંથી અડધી મહિલાઓને તેમના આહારમાં ૨૦ ટકા ચરબી કરવા અને ફળો , શાકભાજી અને અનાજ કરાયું હતું જ્યારે બાકીની મહિલાઓને તેમનો સામાન્ય આહાર લેવાનું ચાલુ રખાયું હતું જે મહિલાઓએ નિર્દોષ પ્રમાણે આહાર લેવાનું શરૂ કર્યું હતું તેમને સ્તન કેન્સરથી થતાં મૃત્યુનું જોખમ પાચ ઘણું ઓછું થઈ ગયું હતું શિકાગો ખાતેની અમેરિકન સોસાયટી ઓફક્લિનિકલ ઓન્કોલોજી ખાતે આ તારણો રજૂ કરાયા હતા , આંતરડાના બેક્ટરિયા વધારવા શું કરી શકાય વિવિધ પ્રકારના બેક્ટિરિયાની વૃદ્ધિમાં યોગદાન આપનાર વિવિધ પ્રકારનો ખોરાક લો . શરીરમાં જેટલા વધારે બેક્ટરિયા હશે તેટલું વધારે સારું તે તમારા આરોગ્યને વધારે સારું બનાવી શકશે . ફળ શાકભાજ , કઠોળ વધારે પ્રમાણમાં ખાવાથી બેક્ટરિયામાં વધારો થાય છે તેમાં ફાઇબરનું વધારે પ્રમાણ હોય છે . બ્રાઉન પિસ્તા , ચોખામાં વધારે ફાઇબર હોય છે . ડુંગળી , સલણ , વટાણામાં પણ ફાઇબરનુ પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે . આ તમામ આહાર આંતરડામાં બેક્ટરિયા વધારી શકે છે . શું આહાર માનસિક આરોગ્યને અસર કરે છે મોટાભાગનું વૈજ્ઞાનિક સંશોધન મગજ પર કેન્દ્રિત છે પરંતુ કેટલાક વૈજ્ઞાનિકોએ એવું માને છે કે આપણા આંતરડા પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે ગટ માઇક્રોબાયોમીમાં બેક્ટરિયા ચીટ , પ્રોટોઝન હોય છે જે આપણા પાચન તંત્રમાં રહેલા હોય છે . આ તમામ માઇક્રોબાયોમી . માનસિક આરોગ્યની સારવાર માટે મહત્ત્વની ભૂમિકા ભજવી શકશે .

Leave a Comment