ઉપવાસ માટે ઉપયોગી રસોઈ ટીપ્સ તેમજ ફરાળી વાનગી માટેની ખાસ ટીપ્સ જે ખુબ કામ લાગશે
બટાકા નું શાક વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે:
ઉપવાસ હોય એટલે બટાકા તો પહેલા આવે બટાટાની સૂકી ભાજી બને તેમ જ બધા ફરાળમાં બટાટા તો કોમન હોય તો બટાટાનું શાક સ્વાદિષ્ટ બનાવવા માટે અને તમે ખાઈને ધરાઈ જાવ એવું બનાવવા માટે આ ટિપ્સ અપનાવું તો બટાટાનું શાક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનશે ઉપવાસમાં બટાકાનું શાક બનાવો ત્યારે તેમાં થોડું ભુનું તિલ અને ભુની મગફળી દદરા પીસી નાખો – શાકનો સ્વાદ બહુ સરસ આવશે.
સાબુદાણાની ખીચડી ચિપચી બની જાય તો:

બટાકા પછી સાબુદાણાનો વારો આવે સાબુદાણાની ખીચડી બનાવી એટલે જ ચીપકી જતી હોય છે છૂટી છૂટી નથી બનતી તો સાબુદાણાની ખીચડી ચીપકે નહીં અને છૂટા છૂટા દાણા બને તો એના માટે આ ટિપ્સ અપનાવો તો સાબુદાણાની ખીચડી ચીપસે નહીં જો ખીચડી ચિપચી બની ગઈ હોય તો તેમાં ભુની મગફળીનો ચુરો નાખો – સ્વાદ પણ વધશે અને ચિપચીપણું પણ નહીં રહે. આમ ફરાળ સાથે મગફળી ખાવાથી તમારું પેટ પણ ભરાઈ જાય છે અને સ્વાદ પણ બમણો થાય છે
સાબુદાણાની ખીર પાતળી થઈ જાય તો:

તેમજ સાબુદાણા માંથી બીજી અવનવી ઘણી બધી વાનગી બનતી હોય છે તો સાબુદાણાની ખીચડી ની ટિપ્સ તો આપણે જોઈ લીધી હવે જોઈએ સાબુદાણાની ખીર પાતળી થઈ ગઈ હોય પાતળી થાય એટલે ચીકાશ વધી જાય તો આ સાબુદાણાની ખીર કેટલી વાર થોડીક વાર જાજે ને ઘટ્ટ બનાવવા માટેજો ખીર વધારે પાતળી થઈ ગઈ હોય તો થોડાં મખાણા પીસી ને ખીરમાં નાખો અને બે-ત્રણ મિનિટ ઉકાળો – ખીર ગાઢ અને સ્વાદિષ્ટ બનશે
ઉપવાસના પરાઠા ન ફાટે તે માટે:

ઉપવાસ હોય એટલે બટાટા સાબુદાણા અને રાજગરાનો વારો આવે રાજગરાનો શીરો બનાવી એટલે તે ચીકાશ પડતો થતો હોય છે તો તેમાં પણ ધ્યાન રાખવું પડે ચિકાસ ન થઈ જાય તેમ જ આપણે તેના પરોઠા કે રોટલી પણ બનાવતા હોઈએ છીએ જો પરોઠા ફાટી જતા હોય વળવામાં તો શું કરવું જોઈએ રાજગિરા, સિંધાડા કે કૂટ્ટુના આટામાં ઉકાળેલો આલુ અથવા અરબી નાખો – પરાઠા ફાટશે નહીં અને ખૂબ સ્વાદિષ્ટ બનશે.
દ્રાક્ષનું રાયતું સ્વાદિષ્ટ બનાવવા માટે:
રાયતું બનાવો ત્યારે તેમાં થોડું ભુનું જીરું પાઉડર અને કાળું મીઠું નાખો – સ્વાદ દોઢો થઈ જશે.
તો આ હતી ઉપવાસમાં કે ફરાળી વાનગી બનાવવા માટેની ધ્યાનમાં રાખવા જેવી ટીપ તો મિત્રો જો તમને આ ટિપ સારી લાગી હોય તો તમારા મિત્રો સર્કલ સાથે જરૂરથી શેર કરી દેજો અને પોસ્ટને લાઈક કરી દેજો જો તમારે આવી જ અવનવી રસોઈ ટિપ્સ કિચન ટિપ્સ હેલ્થ ટીપ્સ રસોઈ માટેની રેસીપી મેળવવા માંગતા હોય તો અહીં કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જેથી અમે તમારી મનપસંદ ટિપ્સ કે રેસીપી તમારા સુધી પહોંચાડી શકીએ પોસ્ટ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર