કોરોનાનો ભય મટ્યો નથી ત્યાં આવી ગયો ‘હંટા વાયરસ’, આવા હોય છે લક્ષણ
સમગ્ર દુનિયા કોરોના વાયરસના કારણે ભયમાં છે તો ચીનમાં એક નવા ..
કોરોના વાયરસના કારણે ચીન પહેલા જ પરેશાન હતું. જોકે, ચીનના યુ .. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ વાયરસ કોરોના જેવો ઘાતક નથી પરંતુ છતાં તેની ચિંતા કરવી પડે તેમ છે. આ વાયરસ ઉંદરના મળ, પેશાબ વગેરેને અડકવાથી થાય છે, જેમાં તાવ, શરીરમાં દર્દ, પેટમાં દર્દ, ઉલ્ટી, ડાયેરીયા જેવા લક્ષણો છે અને ફેફસામાં પાણી ભરાઈ જાય છે. આ વાયરસ માણસનું જીવન લઈ શકે છે. ચીનમાં અગાઉ આ વાયરસ ફેલાઈ ચૂકયો છે.
શું છે હંટા વાયરસના લક્ષણ?
હટા વાઈરસનાં લક્ષણો તાવ
• માથાનો દુખાવો • ઠંડી લાગવી • સ્નાયુમાં દુખાવો • ચક્કર આવવા .• ઊલટી થવી • ડાયેરિયા