ઠંડીની સિઝનમાં ગરમા ગરમ ખીચડો બનાવવાની રેસીપી

ખીચડો બનાવવાની રીત

ઉતરાયણ માટે સાત ધાનનો નો તીખો ખીચડો બનાવીશું ઠંડીમાં ગરમા ગરમ ખીચડો ખાવાની બહુ જ મજા આવશે અને એકદમ સરળ રીતે બનાવીશું. તો ચાલો બનાવીએ તે ખૂબ ખીચડો તો પહેલા આપણે બધા ધાન એટલે કે અનાજ અને કઠોળ પલાળી દઈશું

એના માટે એક બાઉલમાં એક ચોથાઈ કપ આખા મગ એક ચોથાઈ કપ જુવાર કે ઝાર પણ કહેવાય છે એક ચોથાઈ કપ બાજરી બાજરીનો ટેસ્ટ ઓછો ભાવતો હોય તો ઓછી ઉમેરવાની અહીંયા ઝાડ કે બાજરી તમારા પાસે બેમાંથી એક હોય એ લ્યો તો પણ ચાલે એક ચોથાઈ ચણાની દાળ એક ચોથાઈ કપ તુવેરની દાળ જો આપાત સામગ્રીમાંથી એક કે બે તમારા પાસે ન હોય તો એના જગ્યાએ તમારે ચોખાનું માપ વધારે લેવાનું કે પછી ઘઉંના ફાડા હોય તો એ પણ વધારે લઈ શકો છો

અહીંયા મારી પાસે બધી સામગ્રીઓ છે એટલે મેં ચોખા અહીંયા 1/4 કપ લીધા છે અને સાથે 1/4 કપ ઘઉંના પાડા તો આમાં ચડેલા ઘઉં વપરાય છે પણ બધા પાસે ઇઝીલી અવેલેબલ ન હોય એટલા માટે મેં અહીંયા ઘઉંના ફાડા જે લાપસી આપણે બનાવીએ એ મેં ઘઉંના ફાડા લીધા છે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે બે થી ત્રણ પાણીથી ધોઈ લઈશું અને ઉપર સુધી પાણી ભરી અને 12 કલાક માટે હું એને ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશ

12 કલાક થશે એટલે બધી સામગ્રી એકદમ સારી રીતે પલળી જશે અહીંયા અમુક સામગ્રીઓને પલળતા થોડી વધારે વાર લાગે થોડી ઓછી વાર લાગે પણ એક સાથે પલાળી દેવો તો બહુ ઇઝી પડશે આ રીતે પલળી જાય એટલે બે થી ત્રણ પાણીથી ધોઈ પાણી નિતારી દેવાનું પ્રેશર કુકર લેશો અને આ રીતે બધા ધાનને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું તો અત્યારે અમે પાણી નથી ઉમેર્યું. હવે આપણે એમાં 1 tsp થી થોડો ઉપર મીઠું ઉમેરીશું અને દોઢ કપ જેટલા ટોટલ આપણે ધાન બધા પલાળ્યા હતા એટલે આપણે અહીંયા એનું ડબલ કરતાં થોડું વધારે પાણી એટલે કે હું અહીંયા સવા ત્રણ કપ જેટલું પાણી ઉમેરી દઈશ સાથે 1/4 cup જેટલા કાચા સીંગદાણા દાણા પણ જોઈ શકો છો

એકદમ પરફેક્ટ એવા આપણે સોડા થોડા ઉમેર્યા એટલે એકદમ ગ્રીન કલર રહ્યો હવે આદુ-મરચા-લસણની પેસ્ટ એના માટે મિક્સર જારમાં એક ટુકડો મોટો આદુનો 4 લીલા મરચા થોડા તીખા છે એટલે મેં ઓછા લીધા છે અને સાથે એક નાનો ટુકડો હળદરનો હોય તો ઉમેરવાનો મારા પાસે છે એટલે મેં ઉમેર્યું અને છ થી સાત લસણની કળીઓ લસણ ન ખાતા હોય તો આ રેસિપીમાં ઉમેરવાની જરૂર નથી વેસ્ટ માટે અને સાઈડમાં મુકીશું હવે ખીચડાના વઘાર માટે પેનમાં બે ટેબલસ્પૂન તેલ ગરમ કરીશું અને બે ટેબલસ્પૂન અહીંયા તમારે ઘી અને તેલનું પ્રમાણ ઓછું લેવું હોય તો પણ ચાલે તો પણ ટેસ્ટી બનશે

એક ટીસ્પૂન રાય ઉમેરીશું રાઈને થોડી ફૂટવા લાગે એટલે એક તજનો ટુકડો બે તમાલપત્ર ત્રણ લવિંગ બે સૂકા લાલ મરચા અને છ થી સાત મરીના દાણા ઉમેરી હલકા સાતળીશું અને ટીપું જીરું અને એક ટીસ્પૂન અથવા તો જ હું થોડો પ્રમાણમાં ઉમેરવાનું અને એકદમ સારી રીતે હલકા પડે અને અને સાંતળી લઈશું તો આ રીતે મેં ગેસની ફ્લેમ ખાઈ નથી રાખી ને મીડીયમ ટુ સાઈડ રાખી છે એટલે મસાલા એકદમ સારી રીતે સતળાય મસાલા સંતળાય એટલે 15 થી 20 મીઠા લીમડાના પાન એક કાચા બટેટા ના ટુકડા અને સાથે એક ગાજર છાલ ઉતારી એના ટુકડા રીતે કરીને ઉમેરી દીધા સાથે વાટેલી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું તો જો તમારી પાસે તૈયાર હોય તો એક ટેબલસ્પૂન જેટલી કે પછી તમે તીખું કેટલું ખાવ એ રીતે તમારે ઉમેરવાની મિક્સ કરી અને બે મિનિટ જેવું આપણે ખુલ્લું જ આ રીતે ચલાવતા રહીને સાંતળી લઈશું અને સ્લો ફ્લેમ પર પાંચ મિનિટ જેવું આપણે બટેટા અને ગાજરને થવા દઈશું એટલે એ શોપ થઈ જશે તો ઢાંકીને વચ્ચે જો જરૂર લાગે તો એક થી બે વાર ચલાવી લેવાનું તો હવે ગાજર અને બટેટા સોફ્ટ થઈ ગયા છે 10 થી 12 કાજુના ટુકડા અને એક ટેબલસ્પૂન જેટલી સૂકી દ્રાક્ષ ઉમેરીશું મિક્સ કરીશું.

તો દ્રાક્ષ નો ભાવતી હોય તો નો નાખો તો ડોટ ટમેટુ ઝીણું કાપી આ રીતે ઉમેરીશું અને સાથે અડધી ટીસ્પૂન થી થોડું ઓછું મીઠું તો આપણે ખીચડો જે બાફ્યો એમાં પણ ઉમેર્યું છે અને લીલા બધા બીન્સ બાફયા એમાં પણ છે એટલે ધ્યાન રાખીને ઉમેરવાનું ઢાંકી હવે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે તો આ રીતે વચ્ચે વચ્ચે ચેક કરી ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું ચાર મિનિટ જેવું તો ટમેટા હવે સોફ્ટ થઈ ગયા છે હવે મસાલા કરીશું અડધી ટીસ્પૂન હળદર 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર કે તીખાશ તમને જોવે એ રીતે વેડિંગ ધાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન હિંગ અડધી ટીસ્પૂન ગરમ મસાલો અહીંયા મેં લીલી હળદર વાપરી છે એટલે મેં અડધી ટીસ્પૂન સૂકી હળદર લીધી છે તમારે એક ટીસ્પૂન જેટલી ઉમેરવાની અને હવે અડધો કપ જેટલું કાપેલું લીલું લસણ જો ખાતા હોય તો ઉમેરવાનું નહીંતર નો ઉમેરો તો પણ ચાલે અડધી ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું કલર સારો એવો ખીચડાનો આવે મિક્સ કરી દઈશું

એકદમ સારી રીતે અને જો લસણ ખાતા હોય અને લીલું લસણ ન હોય તો સૂકું લસણ પહેલેથી થોડું વધારે ઉમેરવાનું મસાલા ત્યાં સુધી મેને બે મિનિટ જેવું થવા દીધું બે મિનિટ પછી પાણી સહિત જે આપણે તુવેરના દાણા લીલા વટાણા અને ચણા બાફ્યા છે એ ઉમેરી દઈશું એટલે બાફેલો ખીચડો તો જે બધા ધન આપણે બાફ્યા છે એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરીશું તો પાણીનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે તમે જોઈ શકો છો જો તમને લાગે કે તમારા ખીચડામાં પાણીનું પ્રમાણ વધારે જોઈએ તો તમે અડધો કપ જેટલું વધારે ઓછું પાણી કરી શકો છો તમે કરી દઈશું એકદમ સારી રીતે અને પછી આપણે ચેક કરીશું જો જરૂર લાગે તો અડધો કપ જેટલું ગરમ પાણી ઉપરથી આપણે ઉમેરી દઈશું પડશે તો અડધો કપ જેટલું આપણે ગરમ પાણી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે આપણે એને ઢાંકી ત્રણથી ચાર મિનિટ જેવું થવા દેશો એટલે બધા મસાલાનો સ્વાદ કઠોળ અને ધાન સાથે અનાજ સાથે મિક્સ થઈ જાય તો ઢાંકી હું એને થવા દઇશ વચ્ચે વચ્ચે આપણે એક થી બે વાર એને ચલાવી લઈશું એટલે તળિયે બેસી ન જાય અને હવે તમને જો જરૂર લાગે કે તમને વધારે ઢીલો જોતો છે કે આ બરાબર છે

એ રીતે એડજસ્ટ કરી લેવાનું તો મિક્સ થઈ ગયું છે એકદમ સારી રીતે અને બે મિનિટમાં પાછું થવા દીધું તો તમે જોઈ શકો છો ખીચડો આપણો બનીને તૈયાર થઈ ગયો છે એકદમ પરફેક્ટ એવો અહીંયા મીઠું નથી ઉમેરી રહીને ચીતળા અને કઠોળમાં હતું અને ટમેટા સાથે ઉમેર્યું એટલે મીઠું એકદમ બરાબર છે તમારે ટેસ્ટ કરી ચેક કરી લેવાનું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો આપણો આ ખીચડો બનીને તૈયાર થઈ ગયો છે તો આ એકલો તમે પાપડ સાથે ખાઓ કે છાશ સાથે ખાવ કે કડી સાથે પણ બહુ ટેસ્ટી એવો લાગશે ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું તૈયાર છે સર્વ કરવા માટે તો ઉપરથી આપણે એક વઘાર કરીશું તો ઓપ્શનલ છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles