રાત્રે ડાબા પડખે સુવાથી છે શરીરમાં શું શું થાય છે જાણો , જે જાણીને તમે ચોકી જશો ?
એક સંશોધન પ્રમાણે જે SIબે પડખે સુવે છે તે લોકો – જમણા પડખે સુનારા કરતા વધુ તંદુરસ્ત હોય છે .
F SIબા પડખે સુવાથી શરીરની લીફેટીક પ્રક્રિયા વધુ સક્રિય થાય છે જેથી તમારા શરીરમાં ભેગા થયેલા ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે .
ડાબે પડખે સુવાથી હોજરીમાંથી એસીડ અને ખોરાકનો નહિ પચેલો ભાગ અન્નનળીમાં જતો નથી એટલે એસીડીટી થતી નથી . વળી થી . .
શરીરમાં રહેલી બરોળ એક લીફ ‘ ગ્લેન્ડ છે જે તમારા શરીરની ડાબી બાજુએ છે , ડાબી બાજુ સુવાથી તેમાં એકઠો થયેલો કચરો જલ્દી નીકળી જવાથી તમારા શરીરમાં સ્ફર્તિ આવે છે .
ડાબી બાજુ સુવાથી કરોડરજ્જુના હાડકા પર જોર આવે છે , આને કારણે જે તમને કમરણો . દુખાવો કાયમ રહેતો હોય તો ડાબે – પડખે સુવાથી કમરનો દુખાવો ઓછો થઇ જાય છે .
ગ્રેવિટીના કારણે હદય વડે જુદા જુદા અંગોને લોહી પહોંચનારી આર્ટરીમાં લોહીનું પરિભ્રમણ વધે છે . ‘ ડાબા પડખે સુઈ રહેવાથી ખોરાકનું પાચન સરસ રીતે થાય છે .
ડાબા પડખે સુઈ રહેવાથી ખોરાકનું પાચન થયા પછી વધેલો નકામો . કચરો મોટા આંતરડામાંથી મળાશયમાં સરળતાથી જાય છે . આના કારણે તમે સવારે ઉઠો ત્યારે | સરળતાથી મળત્યાગ થાય છે .
‘ ડાબા પડખે સુઈ જવાથી નસકોરા ‘ બોલતા બંધ થઇ જશે , કારણ કે તમારી શ્વાસનળી ઉપર થતું તમારી ‘ જીભના અને ગળાના સ્નાયુની | દબાણ ઓછું થઇ જશે .
ડાબા પડખે સુઈ રહેવાથી મગજમાં ” એકઠા થયેલા ટોક્સીન પદાર્થ સરલતાથી નીકળી જાય છે , એટલે તમે જયારે ઉઠો ત્યારે સ્કૂતિં લાગે છે .