તમારા બાળકોની યાદશક્તિ વધારવા ઇચ્છત તો નોંધી લો આ રેસીપી બનાવીને ખવડાવો તમારા બાળકોને !!

સૂંઠ અને ડ્રાયફ્રૂટમાથી બનાવો આ લાડુ બનાવવામાં ઉપયો ગમાં લેવાતા પિસ્તા, કિસમિસ, કાજુ, બદામ વગેરે ખૂબ જ ફાયદેમંદ સાબિત થશે અને તે બાળકોના મગજના વિકાસ કરવામાં મદદ પણ કરશે.

  • સામગ્રી –
  • 1 નાનું બાઉલ સૂઠ પાવડર
  • 1 નાનું બાઉલ બદામ
  • 1 નાનું બાઉલકાજુ
  • 1 નાનું બાઉલ અખરોટ1
  • 1 નાનું બાઉલ પિસ્તા ,
  • 1 નાની બાઉલ કિશમિશકક
  • 1/2 નાનું બાઉલ નાળિયેર નું છીણ,
  • 6 ચમચા મોટા દેશી ઘી ,
  • એક પેન
  • 1 કપ ખાંડ
  • 1 કપ પાણી
  • રીત

મોટા બાઉલમાં સૂઠ પાવડર લો. તેમાં દૂધ ઉમેરો અને પેસ્ટ તૈયાર કરો.એક પેનમાં ઘી લો અને તેને હળવું ગરમ કરો. હવે તેમાં કાજુ, બદામ અને અખરોટ ઉમેરો અને તેમને 2 મિનિટ માટે ફ્રાય કરો.પ્લેટ પર ડ્રાયફ્યુટ્સને લઈ લો. .પછી પાનમાં ઘી એક ચમચી ઉમેરો અને પિસ્તા નાખી તેને ફ્રાય કરો. પિસ્તાને હળવા ફ્રાય કરો. પછી ઘી માં કિસમિસ ઉમેરો અને તેને પણ હળવી ફ્રાય કરો. પછી જેવી કિસમિસ ફૂલાય જાય એટલે કિ શમિશ અને પિસ્તાને એક પ્લેટમાં કાઢો.પછી ફરી એક ચમ ચી ઘી નાખો અને તેમાં નાળિયેર નું છીણ આછૂ ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો.હવે તેને પણ એક વાસણમાં કાઢો અને પછી એ માં સૂંઠ નાખી જ્યાં સુધી ઘી ના છૂટે એમાંથી ત્યાં સુધી શેકો. જરૂર પડે તો એક ચમચી ઘી નાખવું.હક્વે એક બાઉલમાં ખાંડ અને પાણી લો અને તેને ગેસ પર ઓગાળો ચાસણી બનાવો જ્યારે ચાસણી બની જાય એટ્લે એમાં સૂંઠ, અને બધા જ ડ્રા યફ્રુટ અને કોપરાનું છીણએડ કરો ને હલાવી સરસ રીતે મિક્સ કરો.પછી એકદમ મિક્સ થાય અને સહેજ ઠંડુ થાય એટ્લે તેને હાથમાં લઈને ગોળ ગોળ એકસરખા લાડુ બનાવો.

Leave a Comment