દરરોજ આનું એક પાન ખાવાથી તાવ, શરદી, આંતરડાના સોજા, વજનમા ઘટાડો બીજા ૩૦ થી વધુ રોગોનો નાશ કરનાર છે

નાગરવેલના પાન મુખશુદ્ધિકર હોવાથી આપણે ત્યાં લગભગ બધા જ પ્રદેશોમાં ભોજન પછી નાગરવેલનાં પાનમાં જાયફળ , કસ્તૂરી , એલચી , સોપારી , કાથો , ચૂનો અને મુખવાસમાં  મૂકીને ખાવાની આપણે ત્યાં હજારો વર્ષથી પરંપરા છે . આં નાગર વેલના પણ જમીને ખાવાથી  ખાવાનું સારી રીતે હજમ થાય એવું મનાય છે આ વાત બિલકુલ સાચી છે . પાન પર લગાવેલો ચૂનો વાતકફ શામક અને કાથો પિત્તશામક છે … Continue reading દરરોજ આનું એક પાન ખાવાથી તાવ, શરદી, આંતરડાના સોજા, વજનમા ઘટાડો બીજા ૩૦ થી વધુ રોગોનો નાશ કરનાર છે