દરેકને ઉપયોગી એવી 16+ કામની ટિપ્સ જે તમને સ્માર્ટ બનાવશે

Coconut માંથી ટોપરું આંખે આખું અને ઝડપથી કાઢવા માટે નારિયેળને ટીપીને પછી તોડવામાં આવે તો નાળિયેર કાચલીમાંથી એકસરખી રીતે અને ઝડપથી છૂટું પડશે. Peanuts શીંગદાણા બનાવતી વખતે આ વસ્તુનું ધ્યાન રાખો શીંગદાણા દાજશે નહિ અને શીંગના ફોતરાં ઝડપથી ઉતરી જશે મગફળીના દાણાને શેકતી વખતે તેની ઉપર થોડું પાણી છાંટી દેશો તો સીંગદાણા દાઝી નહીં જાય … Read more

દરેક મહિલાને રસોઈની રાણી બનાવશે આ કિચન ટિપ્સ ફોટા પર ક્લિક કરી વાંચો અને શેર કરો

દાળ ભાત રાંધતી વખતે દાળ અથવા ટી ભાતમાં ખૂબજ ઊભરો આવતો હોય તો તેમાં ઘી અથવા તેલના થોડા ટીપા નાખવાથી ઉભરો આવતો નથી. તેમજ ભાત બનાવતી વખતે જ અંદર ઘી નાખી દેવાથી સુગંધીત બની જાય છે અને ફાયદો કરે છે. ભાત બનાવતી વખતે તેમાં જો ત્રણ-ચાર ટીપા લીંબુનો રસ કે સરસિયું નાખવામાં આવે તો ભાત … Read more

ઉપયોગમાં આવે તેવી ઘરગથ્થુ ટિપ્સ એકવાર જરૂર વાંચો અને મિત્રો સાથે શેર કરો

સોય બુઠ્ઠી થઈ જાય એટલે આટલું કરો સોયા બુઠ્ઠી થઈ જાય એટલે કપડાંમાં બટન ટાંકવા કે કપડામાં ઝિલાય કરવામાં કંટાળો આવે છે આમ સોય બુઠ્ઠી થઈ ગઈ હોય તો તેને થોડીવાર સેન્ડ પેપર પર ઘસવાથી તે ફરી વાપરવા લાયક થઈ જશે. healthtips | flower સાબુ અને મીણબત્તી એક એવું વસ્તુ છે કે ઝડપથી પુરી થય … Read more

૫૦-૮૦ વર્ષની વચ્ચે કોણ છે, અહીં કેટલાક સરળ અને ઉપયોગી સૂચનો છે

તમારી ઉંમર 50 વર્ષની થાય એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ ૫૦-૮૦ વર્ષની વચ્ચે કોણ છે, અહીં કેટલાક સરળ અને ઉપયોગી સૂચનો છે તમારી ઉંમર 50 ની આસપાસ થાય ત્યારે આટલા રેપોર જરૂર કરાવવા જોઈએ હંમેશા તપાસોઃ ૧. બ્લડ પ્રેશર ૨. બ્લડ સુગર ૩. ટ્રાઇગ્લિસરાઇડ્સ ૪. કોલેસ્ટ્રોલ ૫. … Read more

દરેક લોકોને કામમાં આવે તેવી 35+ ઘરગથ્થુ ટિપ્સ

ઘરમાંથી મચ્છર ભગાડવા માટે વપરાયેલી મોસ્કીટો મેટસને ભેગી કરી સળગાવવાથી મચ્છરો ભાગી જશે. મોં માં ચાંદા પડ્યા હોય શરીરનો કોઇ ભાગ દાજી ગયો હોય કે મધમાખી એ ડંખ મારિયો હોય તો આટલું કરો બાવળની છાલ ઉકાળીને તેનાં કોગળાં કરવાથી મોંનાં ચાંદા મટે છે. દાઝેલા ભાગ પર તાંદળજાનો રસ ચોપડવાથી રાહત થાય છે. મધમાખીના ડંખ પર … Read more

સુપર કિંગ બનવા માટેની ઘરગથ્થું ટિપ્સ જરૂર અજમાવજો

જો તમારા કાનમાં સબકા આવતા હોય કે કાનમાં દુખાવો થતો હોય તો આટલું કરો તુલસીના પાનનો રસ ગરમ કરી કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો મટે છે રસોઈ બનાવતી વખતે પ્લેટફોર્મ પર પ્પૂરી કે રોટલી બનાવતી વખતે તમારી કામ કરવાની જગ્યાએ ન્યુઝ પેપર પાથરી દો. તેનાથી તમારે પાછળથી સાફ કરવાનો સમય બચશે. આખો દિવસ કામ કરીને શરીરનો … Read more

દરેક લોકોને કામમાં આવે તેવી ઘરગથ્થુ મફતની ટીપ્સ

પાપડની લાંબા સમય સુધી સાચવી રાખવા માટે આ ટિપ્સ અપનાવશો તો પાપડ લાંબા સમય સુધી બગડશે નહીં અને સરસ કડક અને સ્વાદિષ્ટ રહેશે પાપડ બગડે નહિ તે માટે આકરાના પાનની આકરીનો ઉપયોગ કરવો. તમારા ઘર અથવા તો ઓફિસમાં રાખેલા ફ્લાવરપોટમાં રાખેલ ખેલ ફૂલને લાંબા સમય સુધી તાજા રાખવા માટેની ટીપ્સ ટીપ્સ અપનાવશો તો ફ્લાવરપોટ ના … Read more

દરેક મહિલાઓને કામમાં આવે તેવી 10+ ઘરગથ્થું ટિપ્સ | tips and tricks

ચોમાસા દરમિયાન કોઈ પણ ટપાલ રવાના કરતાં પહેલાં સરનામાં પર મીણ ઘસી દો. આથી અક્ષરો ભીંજાશે નહીં. મધને ચોખ્ખું અને લાંબા સમય સુધી સારું રાખવા માટે તેને સ્વચ્છ બાટલીમાં ભરી અંદર બે-ત્રણ લવિંગ નાખી દો. મોઢામાં દુર્ગંધ આવતી હોય તો જમ્યા પછી એલચી કે વરિયાળી ચાવીને ખાવાથી દુર્ગંધ દૂર થશે. ગુલાબનાં ફૂલ, ચંપો, ચમેલી અને … Read more

દરેક મહિલાઓને કામમાં આવે તેવી 12+ ટિપ્સ અને ટ્રિક્સ

ગોડની ચાસણી તળિયે ચોંટે નહીં એ માટે આટલું કરો ગોળની ચાસણી બનાવતી વખતે વાસણમાં પહેલા  ઘીનો હાથ લગાડવાથી ચાસણી ચોંટશે નહીં.  દહીં વડા પોચા અને મુલાયમ બનાવવા માટેની ખાસ ટીપ્સ દહીં વડા બનાવતી વખતે અદડની દાળની પેસ્ટમાં થોડો રવો ભેળવીને ફીણીને વડા ઉતારવાથી વધુ મુલાયમ થાય છે.  પરાઠાને સ્વાદિષ્ટ અને નરમ બનાવવા માટે આટલું જરૂર … Read more

દરેક મહિલાઓને કામમાં આવે તેવી 14+ રસોઈ ટિપ્સ

દાળ અને સંભારનો સ્વાદ વધારવા માટે આટલું કરો દાળ કે સંભાર બનાવતી વખતે તેમાં બે-ત્રણ લવિંગ નાખશો તો દાળ લાંબા સમય સુધી બગડશે નહીં અને તેના સ્વાદ તથા સોડમમાં પણ વધારો થશે. ભાતને સફેદ અને છુટા બનાવવા માટે ભાત રાંધતી વખતે તેમાં અડધું લીંબુ નીચોવી દેશો તો ભાત સફેદ અને છૂટો થશે. મીણબત્તી લમ્બો સમય … Read more