ઉપયોગમાં આવે તેવી રસોઈ ટિપ્સ

રસોઈટિપ્સ [ 1 ] લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે . [ 2 ] રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ , ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળી બનશે . 3 ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી … Continue reading ઉપયોગમાં આવે તેવી રસોઈ ટિપ્સ