સરસવના જાદુઇ ફાયદા નાભી પર લગાવો આ તેલ થશે ગજબના ફાયદા

0

સરસવ ના ફાયદા જે વ્યક્તિના વાળ વધુ કરતા હોય તેવા લોકોએ સરસવનું તેલ નાભિ પર લગાવી ને રાખવાથી વાળ ખરતા બંધ થાય છે જે લોકોને પેટની સમસ્યા હોય તેવા લોકોએ પણ નાભી પર સરસવનું તેલ લગાવવું જોઈએ આમ રોજ પેટ પર અથવા એટલે કે નાભી પર સરસવનું તેલ લગાવશો તો જીવનભર સુખી રહેશો

આ નાનો દાણો કેન્સર થી લઇ અનેક રોગો દૂર કરશે ફકત નાભિમાં લગાવો આનું તેલ

સરસવના ફાયદા | સરસવના આયુર્વેદ ઉપયોગ / સરસવ નું તેલ આરોગ્ય માટે ફાયદાકારક / સરસવના તેલમાં કયા કયા ગુણ હોય છે / રાઈના તેલના ફાયદા / રાઇ ના આયુર્વેદિક ફાયદા

પીળી સરસવ મસલ્સને મજબૂત બનાવશે મસાલા અને તેલમાં ઉપયોગ કરો બીમારીઓ દૂર રહેશે, થાઈરોઈડનાં દર્દીઓએ ઉપયોગ કરવાનું ટાળવું

ભારતીય રસોઈ પીળી અને કાળી સરસવ વગર અધૂરી જ રહે છે.

સરસવનો તડકો વાનગીનો સ્વાદ તો વઘારે જ છે તેની સાથે જ શરીરને અનેક પ્રકારનાં પોષકતત્વો પણ પૂરા પાડે છે. પારંપરિક રુપથી સરસવનો ઉપયોગ ઔષધિનાં રુપમાં કરવામાં

આવે છે.

પીળી અને કાળી સરસવમાં અલગ-અલગ ગુણો છે

આપણા દેશમાં સફેદ સરસવનો ઉપયોગ ખૂબ જ ઓછો થઈ જાય છે જયારે કાળી અને પીળી સરસવનો વધુ પડતો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે કાળા અને પીળા રંગની સરસવના બીજમાંથી તેલ પણ કાઢવામાં આવે છે.

પીળી સરસવ મસાલા રુપે સજીમાં ઉમેરવામાં આવે છે. કાળા સરસવનો વધુ પડતો ઉપયોમ અથાણા બનાવવામાં થાય છે.

પીળી સરસવમાં મેગ્નેશિયન ભરપૂર માત્રામાં હોય છે

પીળી સરસવ મેગ્નેશિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. પીળા સરસવમાં રહેલું ફોસ્ફરસ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબીની થયાપચયની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

શરીરમાં થતા કોઈપણ પ્રકારના દુખાવામાં રાહત આપે છે. એન્ટી ઓકિસડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે.

તેનાથી દાંત અને પેઢાના દુખાવામાં રાહ્ત મળે છે.

પીળી સરસવમાં મેગ્નેશિયન ભરપૂર માત્રામાં હોય છે

પીળી સરસવ મેગ્નેશિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. પીળા સરસવમાં રહેલું ફોસ્ફરસ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબીની થયાપચયની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

શરીરમાં થતા કોઈપણ પ્રકારના દુખાવામાં રાહત આપે છે. એન્ટી ઓકિસડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે.

તેનાથી દાંત અને પેઢાના દુખાવામાં રાહ્ત મળે છે.

ફાઈબરથી પાચનક્રિયા તેજ બને છે

સરસવનાં બીજમાં ફાઈબર હોય છે, જેના ઉપયોગથી પાચનક્રિયા શ્રેષ્ઠ બને છે.

તમને દરરોજ કબજિયાતની સમસ્યા રહેતી હોય તો તમારે સરસવનો તમારા ડેઈલી રુઢિનમાં સમાવેશ કરવો જોઈએ.

વિટામિનની માત્રા ભરપૂર હોય છે

સરસવનાં બીજમાં વિટામિન A, વિટામિન C અને વિટામિન બી ભરપૂર માત્રા હોય છે.

ત્વથા પર કરચલીઓ ઓછી દેખાય છે.

તેમાં પ્રોલિઅનસેચ્યુરેટેડ ફેટી એસિડસ પણ હોય છે, જે હૃદયની બીમારીઓમાં પણ કામ કરે છે.

સરસવનો ઉપયોગ કરવાથી કાર્ડિયાક એરિથમિયાસ ઘટે છે. એવા લોકો માટે વધુ ઉપયોગી છે જેઓ વારંવાર છાતીમાં દુખાવો અથવા ભારેપણાની ફરિયાદ કરે છે.

સાયનસથી પીડિત લોકો પણ ઉપયોગ કરો

શરદી-ઉઘરસ અને સાયનસથી પરેશાન લોકોએ સરસવનાં બીજનો ઉપયોગ કરવો જોઈએ.

આયુર્વેદમાં તેને વાત અને કો ઠીક કરનાર ગણાવવામાં આવ્યું છે.

લોકોને અસ્થમા છે તે સરસવનાં ઓઈલમાં કપૂર મિકસ કરીને લગાવો શ્વાસ લેવામાં સરળતા રહેશે.

પીળી સરસવનો ફેસપેક ત્વચા પરની ગંદકી દૂર કરે છે

તમારી ત્વચાને સુંદર બનાવવા ઈચ્છો છો તો તેનાથી વધુ સારું કંઈ જ નથી.

અડઘો કપ પીળી સરસવ લો.

તેમાં હળદર, પાણી અને દહીં મિકસ કરીને પેસ્ટ બનાવો.

તેને શહેરા, હાથ અને પમ પર મસાજ કરો. જયારે તે સુકાઈ જાય, ત્યારે તેને સરસવનાં તેલથી હળવેથી દૂર કરો બે મા પાણીથી સ્નાન કરો.

અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ આ રીતે લગાવવાથી ત્વચામાં નિખાર આવે છે.

થાઈરોઈડનાં દર્દીઓએ ઉપયોગ કરવાનું ટાળો

ન્યુટ્રોજેન્સ સરસવનાં બીજ અને તેના છોડમાં હાજર હોય છે. થાઈરોઈડસ પોલાણ સાથે સંકળાયેલા છે, જે થાઇરોઇડ હોર્મોનમાં ખલેલ પહોંચાડે છે.

રાઈનાં દાણા કે તેના તેલનો ઉપયોગ લાંબા સમય સુધી ખોરાકમાં કરવામાં આવે છે, ત્યારે થાઇરોઇડ ગ્રંથિની સાઈઝ મોટી થઈ જાય છે. તે યોગ્ય રીતે કામ કરતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here