પથરી : ( ૧ ) કાકડીના બી રબ ને કબૂતરની ડેગાર વાટી ચોખાના ઓસામણમાં લેવા ( ૨ ) કોળાનો ૨સ !િ ” અને જે વખાર મેળવી પીવો પથરી પર ગુણકારી છે . ( ૩ ) પાલાની પાનનો રસ અથવો કવાથ લેવાથી પથરી ઓગળી જાય છે , અને મૃત્રવૃદ્ધિ થઈને પથરીના કણા બહાર નીકળી જાય છે
. ( ૪ ) મૂળાના પાનના રસમાં પોટેશ્યમ નાઈટ્રેટ નાખી પીવાથી પથરી મટે છે . ( ૨ ) મુળાનાં 80 ગ્રામ ‘ મીન . ૨ ૫૦ મિ . લિ . પાણીમાં ઉકાળી અધું પાણી બાકી રહે ત્યારે પીવાથી પથરી મટે છે . ( ૫ ) લીંબુના રસમાં સિંધવ મેળવી કેટલાક દિવસ સુધી નિયમિત પીવાથી પથરી ઓગળી જાય છે . ( ૯ ) વેંગણાનું શાક ખાવાથી પેશાબની છૂટ થઈ શરૂઆતની નાની પથરી ઓગળી જાય છે . (
૭ ) સકરટેટી કે ચીભડાનાં બીની મીંજને પાણીમાં પીસી ગાળીને પીવાથી પથરી મટે છે . ( ૮ ) હળદર અને જૂનો ગોળ છાસમાં મેળવી પીવાથી પથરીમાં ફાયદો થાય છે , ( ૯ ) ૧ ચમચી અશ્વગંધાન પાઉડર તાજી મોળી છારા , સાથે નિયમિત સવાર , બપોર , સાંજ લેવો . અશ્વગંધાનાં સૂકવેલાં મૂળિયાં એ જ નામે બજારમાં આખાં તેમજ પાઉડરના રૂપે મળે છે . ( ૧૦ ) સરગવાના મૂળનો કાઢો કરી પીવાથી પથરી તૂટે છે . ( ૧૧ ) ગોખરુનું ચૂર્ણ મધમાં પીવાથી પથરી ઓગળી જાય છે . આદત શાણપણથી અને ચતુરાઈપૂર્વક પાળી હોય તો એ આપણો સ્વભાવ બની જાય છે . – બેંકના ( ૧૨ ) પથરી અને સોજામાં જ વ ફાયદો કરે છે . આશરે ૧૦૦ ગ્રામ જવને અધકચરા ખાંડી , મેં વાસ જેટલા પાણીમાં ચાર પાંચ ઊભરા આવે ત્યાં સુધી ઉકાળવું . ઠંડુ પડે ત્યારે એને ગાળીને પી જવું . એને ખાલી વોટર કહે છે . આ બાલ વાંટેર સવાર – સાંજ તાજું બનાવીને પીવાથી થોડા દ%