આખા વર્ષના મસાલા સ્ટોર કરવાની ૧૨ કિચન ટીપ્સ,

આખા વર્ષની તુવેર દાળ સ્ટોર કરતી વખતે ધ્યાનમાં રાખવાની ખાસ બાબત તુવેર દાળમાં આખા વર્ષ દરમિયાન જીવાત નહિ પડે અને એવી જ તાજી રહેશે દાળને જીવાતથી બચાવવા માટે તેમાં કેસ્ટર ઓઇલના થોડા ટીપાં નાખીને મિક્સ કરો. ચોમાસામાં બધી નાસ્તામાં બોવ ધ્યાન રાખવી પડે છે વારંવાર હવા લાગવાથી નાસ્તો પોચો પડી જાય છે અને આપને જમતી … Continue reading આખા વર્ષના મસાલા સ્ટોર કરવાની ૧૨ કિચન ટીપ્સ,