આંખમાં થતી વેલ શું છે? તે ક્યાં કારણથી થાય છે? વેલના લક્ષણો કેવા હોય અને તેના ઉપાયો
અંખની વેલ શું છે? અંખની વેલ ને અંગ્રેજીમાં શું કેવી તો “Pterygium” તરીકે અંગ્રેજીમાં ઓળખવામાં આવે છે તથા હિન્દીમાં આંખની વેલ ને “नखुना” પણ કહેવામાં આવે છે. વેલ એ ત્રિકોણ આકારની આંખની સફેદ ચામડીનો આંખની કોર્નિયા ઉપર થતી વૃધ્ધિ છે…………વેલ” નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણકે જેમ વેલને કાપ્યા બાદ પણ એની વૃધ્ધિ થઈ શકે છે. એ જ કારણ … Read more