ઔષધ ખેર ચામડી ગમે એવા ભયંકર રોગ દૂર કરવામાં મદદ કરે છે વાંચો અને શેર કરો
ઓષધી ખેર : એને સંસ્કૃતમાં ખદીર કહે છે . મધ્યમ કદના , ખરબચડી છાલવાળા કાંટાદાર ખેરના વકને પીળા રંગનો ફલો થયા પછી ૨ થી ૪ ઈંચ લાંબી , પાતળી , ચપટી અને ભૂરા રંગની શીંગ થાય છે , વપરાતો કાથો ખેરનાં હાકડામાંથી બને છે , ખેર શીતળ , દાંત માટે હિત ક્રાર , ખંજવાળ , … Read more