વડ કફ, પિત્ત, વ્રણ – ઘા, રતવા, દાહ ગર્ભાશય તથા યોનિરોગોનો નાશ કરે છે જાણો વડના અનેક ઉપાયો
વડનાં બધાં અંગો ઔષધરૂપે વપરાય છે . સંસ્કૃતમાં વડને વટ , ન્યગ્રોધ કે બહુપાદ કહે છે . વડ શીતળ , ભારે , ગ્રાહી , મળને બાંધનાર , વર્ણને સારો કરનાર અને તુરા રસને કારણે કફ , પિત્ત , વ્રણ – ઘા , રતવા , દાહ તથા ગર્ભાશય તથા યોનિરોગોનો નાશ કરે છે . વડની છાલ … Read more