બાસુંદીનું નામ પડતા જ મોં માં પાણી આવી જાય તો ઘરે બનાવો બાસુંદી શીખી લો રેસીપી
બાસુંદીનું નામ પડતા જ મોં માં પાણી આવી જાય. કોઇ લગ્ન પ્રસંગમાં આપણે ઘણીવાર આ વાનગીનો સ્વાદ લીધો હોય છે. તો ચાલો આજે આપણે આ વાનગીની રેસીપી જોઇએ. આ વાનગી બનાવ્યા બાદ તમારા અનુભવ અમારી સાથે જરૂરથી શેર કરજો. બાસુંદી બનાવવા માટે જરૂરી સામગ્રી: દૂધ – 2 લિટર ખાંડ – 150 ગ્રામ ચારોળી- 25 ગ્રામ … Read more