નાસ્તામાં બનાવો બિસ્કીટ ભાખરી…..

એક નાસ્તા તરીકે તમે તેનો ઉપયોગ કરી શકો અને તેને આઠ થી દસ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો મારી વાનગી નું ના મ છે” બિસ્કીટ ભાખરી biscuit bhakhri “ભાખરી ગુજ રાતીઓનો સૌથી ફેવરીટ ખોરાક છે દરેકના ઘરમાં અલગ-અ લગ પ્રકારની ભાખરી બનતી જ હોય છે સાદી ભાખરી ,જીરા મરી વાળી ભાખરી, મસાલા ભાખરી … Read more