ફરાળી વાનગી બનાવવા માટેની ટિપ્સ અને રેસીપી વાંચો અને શેર કરો

સાબુદાણા ની ખીચડી બનાવવા માટે જરૂરી સામગ્રી : ૧ વાટકો સાબુદાણા ૧ નગ બટેકું બાફેલું ૧ નગ ટામેટું ૧ ચમચી આદું મરચાં ૧ ચમચી શીંગદાણા ૨ ચમચી શીંગદાણા નો ભૂકો ૧ ચમચી ખાંડ ૧/૨ નંગ લીંબુ ૧ ચમચી જીરું વધાર માટે ૨ ચમચી તેલ ૨ ચમચી લાલ મરચું પાઉડર ૧/૨ ચમચી હળદર પાઉડર મીઠું સ્વાદાનુસાર કોથમીર સાબુદાણા ની ખીચડી બનાવવા માટેની રીત: એક તપેલી માં સાબુદાણા ને … Read more