બીલીના ફળનું શરબત પીવાના ફાયદા અને શરબત બનાવવાની રીત
ડાયાબિટીસ બીલીના ફળનું શરબત બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરી ડાયાબિટીસથી બચાવે છે .હાર્ટ પ્રોબ્લેમ આકોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરે છે . જેથી હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષણ મળે છે સાંધાના દુખાવામાં આમાં પ્રોટીન હોય છે , જેનાથી મસલ્સ મજબૂત થાય છે . આ સાંધાના દર્દમાં આરામ આપે છે. કબજિયાત આમાં ફાયબર હોય છે . જેનાથી કબજિયાત દૂર … Read more