સફેદ વાળને પણ કાળા કરી શકાય છે આ રહ્યો ઘરગથ્થું ઉપચાર વાંચો અને શેર કરો

સફેદ વાળ ( White Hair ) : ૧ .- ૨ ચમચી વરિયાળીના ચૂર્ણમાં ૨ ચમચી દળેલી ખાંડ પાણી સાથે સવારે અને રાત્રે ફાકી જવી . આ પ્રયોગથી અકાળે થયેલા સફેદ વાળ મૂળમાંથી કાળા ઊગે છે . તેમજ આ ‘ ઉપચારથી ચશ્માના નંબર પણ ધીરે – ધીરે ઓછા થઈ શકે છે . નીંબતેલ હળવે હાથે માથામાં … Read more