એકદમ નવીન વેરાયટીની પુરી, ‘પફ પુરી’ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી …
પફ પુરી: (ખસ્તા પુરી) બનાવવાની રેસીપી જરૂરી સામગી્: મેંદો-૧ કપ સોજી-૧/૪ કપ ઘી-૧/૪ કપ મીઠુ- સ્વાદ મુજબ તેલ- તરવા માટે બનાવવાની રીત: એક પેનમાં જીરૂ,મરી અને અજમાને મિડિયમ આંચ પર શેકીને અધકચરા ખાંડીને પાઉડર બનાવી લો. Lo એક બાઉલમાં મેંદો,સોજી,મીઠુ અને તૈયાર કલો પાઉડર ઉમેરી સરખુ મિક્સ કરો. તેમાં ઘીનું મોણ મુઠ્ઠી પડે એટલુ ઉમેરવાનું … Read more