આ રીતે કરો લાલ ચંદનનો ઉપયોગ ગમે એવા ખીલ દુર કરશેકાયમ માટે

અત્યારની વ્યસ્ત જીવનશૈલીના કારણે સ્કીનનું ધ્યાન રાખવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ આ પ્રદૂષણ ને ખરાબ ખાન પાનની રીતે જોઈએ તો સ્કીનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અને જ્યારે સ્કીન ડેમેજ થાય ત્યારે આપણે ટીવીમાં આપવામાં આવતી લોભામણી જાહેરાત વાંચીને મોંઘા ભાવે એ ખરીદી લાવી ને ઇનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ સ્કીન … Read more