10.8 C
New York
Saturday, December 14, 2024

આ રીતે કરો લાલ ચંદનનો ઉપયોગ ગમે એવા ખીલ દુર કરશેકાયમ માટે

અત્યારની વ્યસ્ત જીવનશૈલીના કારણે સ્કીનનું ધ્યાન રાખવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ આ પ્રદૂષણ ને ખરાબ ખાન પાનની રીતે જોઈએ તો સ્કીનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અને જ્યારે સ્કીન ડેમેજ થાય ત્યારે આપણે ટીવીમાં આપવામાં આવતી લોભામણી જાહેરાત વાંચીને મોંઘા ભાવે એ ખરીદી લાવી ને ઇનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ સ્કીન પહેલા કરતાં વધારે ખરાબ થઈ જાય છે ને કોઈ ફર્ક પડતો નથી, જો તમે આવી લલચામણી ને મોંઘી મોંઘી સુંદરતા વધારાનાર કોસ્મેટિકનો સહારો લેશો તો આવું જ થશે ને એવું પણ બને કે આના કરતાં વધારે ખરાબ પરિણામ નો સામનો પણ કરવો પડે. સાથે સાથે સ્કીનને હેલ્ધી રાખવા માટે હેલ્ધી ખોરાક લેવો જોઈએ ને તડકાથી ને પ્રદુષણથી સ્કીનને બચાવીને પણ રાખવી જોઈએ. સાથે સાથે ઘરેલુ ફેસપેક પણ લગાવવું જોઈએ જેથી તમે તમારીસ્કીનને હેલ્ધી બનાવી શકો ને પોતાની સુંદરતા વધારી પર્સનાલિટીમાં પણ વધારો કરી શકો છો. દરતા વધારનાર ને રાતોરાત ગોરા કરવાનો દાવો આપનાર મોંઘા મોંઘા બ્યુટી પ્રોડક્ટ ના વધારે પડતાં ઉપયોગથી તમે તમારી સ્કીનની ચમક ઓછી કરી શકો છો. એ તમને ફાયદાની જગ્યાએ સ્કીનને નુકશાન પણ પહોંચી શકે છે.

ચંદનનું લાકડું પ્રાચીનકાળથી આપણા સમાજમાં દરેક પ્રકારના હવનમાં, પૂજામાં, ધાર્મિક કર્મકાંડમાં તથા અગ્નિસંસ્કારમાં પણ ખુબજ મહત્વપૂર્ણ અંગ સમાન છે. વળી ચંદનમાં એક અનેરી અને અનન્ય સુગંધ હોય છે, જેનાથી તે વધુ આકર્ષક બને છે.

ચંદનના તેલમાં ઘણા ઔષધીય ગુણો રહેલા છે, જે ત્વચા માટે ઘણુંજ લાભદાયી ગણવામાં આવે છે. ચંદનનું તેલ કોસ્મેટીકસ, આયુર્વેદ, એરોમાથેરાપી તથા અત્તર વગેરે જેવા ઘણા કર્યોમાં વપરાય છે. ચંદનના લાકડાને ઘસીને તિલક કરવાની પરંપરા ખુબજ જૂની અને અર્થપૂર્ણ છે, આમ ઉપયોગીયતાની દ્રષ્ટિએ ચંદન આપણા સમાજનું એક અભિન્ન અંગ સમાન છે.

ચંદનના લાકદાનું મહત્વ: ચંદનના લાકડા તથા તેલની માંગ ભારત તથા વૈશ્વિક બજારમાં ઘણી મોટી છે, કારણ કે ઘણાબધા ક્ષેત્રોમાં તેનો વિપુલ પ્રમાણમાં વપરાશ થાય છે. પરંતુ માંગની અપેક્ષાએ ઉત્પાદન ઘણુંજ ઓછુ જોવા મળે છે, જેના કારણે ચંદનની કિમત દિવસેને દિવસે વધતી જ રહે છે. અત્યાર સુધી ચંદન તો જંગલોમાં જ ઉગે એવી માન્યતા લોકોમાં હતી.

પરંતુ ચંદનના વર્ષોના અભ્યાસ તથા રિસર્ચના આધારે હવે આપણી ખેતીની જમીનમાં પણ આપણે ચંદનની ખેતી સપૂર્ણ રીતે સફળ કરી શકીએ તેવી પદ્ધતિ આપણા હાથમાં છે.
ચંદન કોઈપણ પ્રકારની જમીનમાં થઇ શકે છે. જેમ કે,

ગોરાડું, રેતાળ કાળી જમીન, ડુંગરાળ જમીન વગેરે,, ચંદનની ખેતી માટે પાણીની પણ ખુબજ ઓછી જરૂરિયાત હોય છે, જેથી ઓછા પાણીવાળા વિસ્તારોમાં પણ ચંદનની ખેતી કરી મબલક કમાણી કરી શકાય છે.

અપનાવો લાલ ચંદનનો આ પ્રયોગ :લાલ ચંદન વિષે તમે સંભાળ્યું હશે જ જે આપણી સ્કીન માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો આજે તેનો જ ઉપયોગ કેવી રીતે કરવો તે જોઈએ.
સાઈથી પહેલા તો લાલ ચંદન પાઉડર લો એક વાટકીમાં ને એમાં લીંબુનો રસ એડ કરો ને તેને હલાવી તેની પેસ્ટ બનાવો.
પછી આ બનાવેલી પેસ્ટને સ્કીન ઉપર લગાવી નકહો ને દસ મિનિટ સુધી સુકાવા દો ને પછી ઠંડા પાણી થી ચહેરો સાફ કરો.
નિયમિત આ પ્રયોગ કરવાથી ચહેરો ફેસિયલ કરેલો હશે એવો ચમકદાર ને ખીલના ડાઘ વગરનો એકદમ ગોરો ગોરો બની જશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles