દાદીમાના 10 + નુસખા જે તમને તંદુરસ્ત રાખવામાં મદદ કરશે | Dadi Maa Ke Nuskhe | helathtips un gujarati

Dadi Maa Ke Nuskhe

દાદીમાના નુશખા એટલે આપણા દાદીઓથી મળેલી કેટલીક અનોખી અને પ્રાચીન સમજણો. અહીં કેટલાક લોકપ્રિય નુશખા આપેલા છે: ચહેરા ની ત્વચાની તાજગી અને નીખાર માટે | skin care ફુદીનાના પાનમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટીઑક્સીડન્ટ ગુણધર્મો હોય છે, જે ચહેરાની ત્વચાને તાજગી અને નિખાર આપે છે. ફુદીનાના પાનને ઉકાળીને ઠંડા કરી ગાળી શીશીમાં ભરી ફ્રીજમાં મૂકી રાખો. આ … Read more