દરેક બીમારીઓનો ઇલાજ એટલે દાદીમાના 10 સરળ નુસખા
પહેલાના જમાના બધા લોકો ડોક્ટર પાસે ઓછા પરંતુ ઘરે બેઠા આયુર્વેદ ઉપચારથી જ અનેક રોગોના ઉપચાર કરતા હતા આપના દાદી નાની પાસે આવા અનેક આયુર્વેદ ઉપચાર હોય છે જેનાથી દવા વગર અનેક બીમારીઓથી છુટકારો મળે છે. તો આજે આપને કેટલાક રોગો માટે દાદીમાના નુશખા વિષે વાત કરીશું જે તમે લોકો નહિ જાણતા હોય દાદીમાના નુસખા … ૧. બાળકોને તલ ખવડાવવાથી બાળકો રાત્રે ઊંઘમાં પેશાબ કરતાં હોય તો અટકે છે અને શરીર પુષ્ટ બને છે. ૨. એક પાકા લીંબુના રસમાં મધ મેળવીને ચાટવાથી મેદસ્વીપણું મટે છે. આ ઉપરાંત પાકા લીંબુનો રસ … Read more